• DMIT ટેસ્ટ એક નક્શાનું કામ કરે છે. જે માણસને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે ક્યારે અને કેવી રીતે જવું તે બાબતનું નિર્દેશન કરે છે.
  • Childhood DMIT - બાળકની સંભાવિત પ્રતિભા સમયસર ઓળખાય તો એને સુપરે યોગ્ય તાલીમ આપી શકાય.
  • Academic DMIT - અભ્યાસના વિષયો અને કારકિર્દીને લગતા સચોટ નિર્ણયો સમયસર લઈએ તો સમય, શક્તિ અને સંશાધનોનો દુર્વ્યય અટકાવી અને વધુ સુખદ પરીણામો મેળવી શકય.
  • Career DMIT - વ્યક્તિની પસંદગી અને વ્યક્તિની આવડત વચ્ચે જયારે વધારે પડેતુ અંતર હોય છે ત્યારે હતાશા અને નિરાશા જનમે છે જે અચુક પણે નિષ્ફળતામાં પરિણમે છે. ત્યારે આ રિપોર્ટની મદદથી કારકિર્દીને યોગ્ય દિશા આપી શકાય છે.
  • Compatibility DMIT - જો બે વ્યક્તિ DMIT રિપોર્ટ જોયા/જાણ્યા પછી કોઈ પણ પ્રકારનું જોડાણ રચે તો એ જોડાણથી સર્જાતા સંબંધમાં મતભેદ, તનાવ કે તકરારની શક્યતાઓ નહીવત કરી શકાય છે.
  • Corporate DMIT - 'Idiots' જેવી ફિલ્મો એ જનસમુહને એ બાબતે વિચારતા તો કરી જ મુક્યા છે કે જેની અંતર ચેતના એક ફોટોગ્રાફર બનવા ઉત્સુક હોય એને બધી જ સુવિધાઓ આપીને એન્જીનીયર બનાવવાની કોશિષ કરવામાં આવે તો આ સોધમાં સમાજ એક ઉત્તમ ફોટોગ્રાફરનાં બદલામાં એક મધ્યમ કોટીનો કામચલાવ એન્જીનીયર મેળવે છે.
  • DMIT - આવા નિગમો અને વ્યવસાયિક જુથો માટે એક સરલ સમાધાન છે. નોકરી પરના જવાબદારીભર્યા સ્થાનને ભરતા પહેલા અથવા તો કોઈ કાર્યક્ષમ કર્મચારીને બઢતી આપતા પહેલાં જો એના Resume ની સાથે એનો DMIT રિપોર્ટ પણ કન્સલ્ટ કરવામાં આવે તો એવી જગ્યાએ સોંપી શકાય જ્યાંથી એ પોતાનો અને કંપનીનો વિકાસ બહુ જ સહજ, સ્વાભાવિક રીતે કરી શકે અને એની શક્તિઓનો મહતમ ઉપયોગ થઈ શકે.

About The Counsellor

JIGNESH PRAJAPATI is a Certified Career Coach & Life Clarity Coach

Success doesn’t come to you, You Go to it.

He has Learnt and worked with the best experts in the industry with Business Development coach, Mind or Memory Development coach, NLP Practioner, Motivational Speaker, Life coach and Many More.

He has 15 Years experience in education field.

He is a teacher and he was worked in 9 reputed schools.

He will help your uncover things which hold you back in life, and stop you From Growing.

Tap in to your hidden potentials and facilitate your true Brilliance to come out.